GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચે આપેલ શબ્દનાં વિરૂદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર- ઊંડુ ફળદ્રુપ પતન છીછરૂ ઊંડુ ફળદ્રુપ પતન છીછરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Give plural form of : 'sheep' sheepses sheep ships sheeps sheepses sheep ships sheeps ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સાહિત્ય ક્ષેત્રનો વર્ષ 2014 નો વિશ્વનો સર્વોચ્ચ સમ્માનીય “નોબેલ પુરસ્કાર” કોને એનાયત કરવામાં આવ્યો છે ? હેરટા મુલ્લર (જર્મની) એલિસ મુનરો (કેનેડા) પેટ્રિક મોડિયાનો (ફ્રાંસ) ડોરિસ લેસિંગ (ઈંગ્લેન્ડ) હેરટા મુલ્લર (જર્મની) એલિસ મુનરો (કેનેડા) પેટ્રિક મોડિયાનો (ફ્રાંસ) ડોરિસ લેસિંગ (ઈંગ્લેન્ડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્યા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપનાદિન તરીકે ઉજવવામાં આવે છે ? 30, જાન્યુઆરી 1, માર્ચ 31, માર્ચ 1, મે 30, જાન્યુઆરી 1, માર્ચ 31, માર્ચ 1, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP