GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર સરવડું ટપકટપક પડવું મૂશળધાર સાંબેલાધાર સરવડું ટપકટપક પડવું મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ? 30 40 50 20 30 40 50 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યા રાજ્ય સાથે જોડાયેલ હતું ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે ? મહી બનાસ વાત્રક તાપી મહી બનાસ વાત્રક તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? ઈસરો નાસા કેનેડી થુંબા ઈસરો નાસા કેનેડી થુંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP