GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્યા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપનાદિન તરીકે ઉજવવામાં આવે છે ? 1, માર્ચ 1, મે 30, જાન્યુઆરી 31, માર્ચ 1, માર્ચ 1, મે 30, જાન્યુઆરી 31, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... મૂળભૂત અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. દીવાની અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ધીરા ભગતના પદો ક્યા નામે જાણીતા છે ? કાફી રાસ ગરબી પ્રભાતિયા કાફી રાસ ગરબી પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? મેન્ડેમસ હેબિટસ કોર્પસ સર્ટિઓરરી કૉ-વોરન્ટો મેન્ડેમસ હેબિટસ કોર્પસ સર્ટિઓરરી કૉ-વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP