શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – ઓકળી લીંપણકામ ગારો વેલબુટ્ટી ઓકળી લીંપણકામ ગારો વેલબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ પડાળ પળિયું પસાયતો દિંગ પડાળ પળિયું પસાયતો દિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અમર અજાતશત્રુ ક્ષત્રિય નીઃશત્રુ અમર અજાતશત્રુ ક્ષત્રિય નીઃશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - વિચાર વિવેકપૂર્ણ અવલોકન પરાપશ્ચંતી સમાલોચના મિમાંસા પીમળ પરાપશ્ચંતી સમાલોચના મિમાંસા પીમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." નોંધપોથી રોજનીશી પુસ્તક ખાતાવહી નોંધપોથી રોજનીશી પુસ્તક ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – બીડ બીટ તૃણપ્રદેશ તૃણબીજ બીડ બીટ તૃણપ્રદેશ તૃણબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP