શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવઈ જવાળી જવશીર જવાસો જવઈ જવાળી જવશીર જવાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - સગડી મંગાળો મંદાક્ષ મંગલ સગડી મંગાળો મંદાક્ષ મંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - વિચાર વિવેકપૂર્ણ અવલોકન સમાલોચના પરાપશ્ચંતી પીમળ મિમાંસા સમાલોચના પરાપશ્ચંતી પીમળ મિમાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ ગડાકુ હૂક્કો છિંકણી બચખું ગડાકુ હૂક્કો છિંકણી બચખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે ભૂકુટી અર્ચન અરચા ઉખત ભૂકુટી અર્ચન અરચા ઉખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સામનો કરી માર્ગ કરવો હુમલો કરવો વિદારવું એક પણ નહીં ઝગડવું હુમલો કરવો વિદારવું એક પણ નહીં ઝગડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP