શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ છાંટોપાણી છીંકણી ગડાકુ રગડો છાંટોપાણી છીંકણી ગડાકુ રગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું - નિઃશબ્દ પદહીન અનિર્વાચ્ય અન્યમનસ્ક નિઃશબ્દ પદહીન અનિર્વાચ્ય અન્યમનસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરો.વતન છોડી બીજા સ્થળે જવું. પ્રવાસ તીર્થાટન વનવાસ હિજરત પ્રવાસ તીર્થાટન વનવાસ હિજરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – બલિદાન શહીદ શહાદત આહુતિ બલિદાન શહીદ શહાદત આહુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તંગ લગામ કમરપટ્ટો પલાણ તંગ લગામ કમરપટ્ટો પલાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર મહોતુ આપેલ તમામ અબોટિયું તીયલ મહોતુ આપેલ તમામ અબોટિયું તીયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP