શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – ઋતુંભરા સાવિત્રી સત્યદેવી હિમાદ્રિકન્યા ઋતુંભરા સાવિત્રી સત્યદેવી હિમાદ્રિકન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો' ખચિત કવન આભરિયું સરેણ ખચિત કવન આભરિયું સરેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડબૂચો ડભાયણું ડબરું ડમક ડબૂચો ડભાયણું ડબરું ડમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ – તબેલો ઝોડકું ઝોકડું ગમાણ તબેલો ઝોડકું ઝોકડું ગમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંડરાં ભાંડ ભાંજણી ભાંજગ ભાંડરાં ભાંડ ભાંજણી ભાંજગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP