શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે હલાણું જલાણું ખલાણું પલાણું હલાણું જલાણું ખલાણું પલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – બીટ તૃણપ્રદેશ બીડ તૃણબીજ બીટ તૃણપ્રદેશ બીડ તૃણબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - રસોધર અમીરસ અધોટી ક્ષારરસ રસોધર અમીરસ અધોટી ક્ષારરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. છાતીના રક્ષણ માટેનું કવચ વૃક્ષાત્રાણ સીનાતાન છાતીસરસું વક્ષસ્ત્રાણ વૃક્ષાત્રાણ સીનાતાન છાતીસરસું વક્ષસ્ત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ ઝાપટ તાલરવ અનોઠી તબલચી ઝાપટ તાલરવ અનોઠી તબલચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP