શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તબલચી અનોઠી ઝાપટ તાલરવ તબલચી અનોઠી ઝાપટ તાલરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિરંકુશ નિરાભિમાની નિષ્ક્રિય નિ:સ્પૃહ નિરંકુશ નિરાભિમાની નિષ્ક્રિય નિ:સ્પૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિદાસ હરિપાદોદક હરિતાલ હરિચરણ હરિદાસ હરિપાદોદક હરિતાલ હરિચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ સપ્રીતી પ્રેમોપચાર પ્રીતિરીતિ સંવનન સપ્રીતી પ્રેમોપચાર પ્રીતિરીતિ સંવનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘાસની જમીન તૃણબીજ બીટ બીડ તૃણપ્રદેશ તૃણબીજ બીટ બીડ તૃણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું સાંબેલાધાર સરવડું મૂશળધાર ટપકટપક પડવું સાંબેલાધાર સરવડું મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP