શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે ખલાણું પલાણું જલાણું હલાણું ખલાણું પલાણું જલાણું હલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સરસરાહટ ઘરઘરાહટ ચરચરાટ પર્ણમર્મર સરસરાહટ ઘરઘરાહટ ચરચરાટ પર્ણમર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ પ્રેમ વાત્સલ્ય હેમ અનુરાગ પ્રેમ વાત્સલ્ય હેમ અનુરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત ઉછત મોભ પછીત કરો ઉછત મોભ પછીત કરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – બોલી ભાષ શબ્દો વૈખરી બોલી ભાષ શબ્દો વૈખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મૂશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP