શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – તૃણપ્રદેશ બીડ તૃણબીજ બીટ તૃણપ્રદેશ બીડ તૃણબીજ બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - પત્રનાદ પલ્લવ મરમર પર્ણમર્મર પત્રનાદ પલ્લવ મરમર પર્ણમર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. અસહ્ય અકથ્ય ક્ષણભંગુર અજીત અસહ્ય અકથ્ય ક્ષણભંગુર અજીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મીંઢળ પાનેતર સાડી પલવટ મીંઢળ પાનેતર સાડી પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે સાચો શબ્દ લખો :હાથીદાંત, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર કરવત પાવડો હથોડો સંઘાડો કરવત પાવડો હથોડો સંઘાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખમોરડો મુખબંધ મુખોટો જિંગોડો મુખમોરડો મુખબંધ મુખોટો જિંગોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP