શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. છાતીના રક્ષણ માટેનું કવચ સીનાતાન વક્ષસ્ત્રાણ છાતીસરસું વૃક્ષાત્રાણ સીનાતાન વક્ષસ્ત્રાણ છાતીસરસું વૃક્ષાત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લૂઓ લુંચન લુંચી લૂખરી લૂઓ લુંચન લુંચી લૂખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – બાજુબંધ ઉભયાન્વી બેજોડ દ્વિજોડાણ બાજુબંધ ઉભયાન્વી બેજોડ દ્વિજોડાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું સવ્યસાચી ધર્નુધર બાણાવળી ડાબોડી સવ્યસાચી ધર્નુધર બાણાવળી ડાબોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - શેઢો નીક ધોરિયો ખેતપટ્ટો શેઢો નીક ધોરિયો ખેતપટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નસમજણું કિકર્તવ્યમૂઢ મૂઢ નાસૂઝણું નસમજણું કિકર્તવ્યમૂઢ મૂઢ નાસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP