• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ-

ખૂંપડો
ખૂંતા
ખૂંથ
ખાપંરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
તાડનાં ફળની અંદરનો ગર –

ગવલી
ગલેફું
ગલેલી
ગલેચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો -

મંદાક્ષ
સગડી
મંગલ
મંગાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.
આનંદ સાથે લેવાતું ભોજન

ભોજપ્રેત
લિજ્જત
મિજબાની
મોજભોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.
પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું

કહાર
રાશ
મુખમોરડો
મુખબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • 2
  • 3
  • ...
  • 38
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) Talati Practice MCQ Part - 9 અલંકાર GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Talati Practice MCQ Part - 6 કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US