શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખૂંથ ખૂંપડો ખૂંતા ખાપંરો ખૂંથ ખૂંપડો ખૂંતા ખાપંરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમાલ સમમિતિ સમારાધન સમરથ સમાલ સમમિતિ સમારાધન સમરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) રેશમ ગાંઠ આતંરગાંઠ વિતક ગાંઠ સેતુબંધ રેશમ ગાંઠ આતંરગાંઠ વિતક ગાંઠ સેતુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ કંકોતરી દાવત નિવેદન નોતરું કંકોતરી દાવત નિવેદન નોતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજણી ભાંજગ ભાંડરાં ભાંડ ભાંજણી ભાંજગ ભાંડરાં ભાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની તાબે થયેલ ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી મિથ્યાભિમાની તાબે થયેલ ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP