શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંગલ મંગાળો સગડી મંદાક્ષ મંગલ મંગાળો સગડી મંદાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? ગદબ હાંડલી મશક પોટલી ગદબ હાંડલી મશક પોટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : અકાલ ચિરંજીવ નિરવધિ પરાત્પર અકાલ ચિરંજીવ નિરવધિ પરાત્પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શરીરે મોટું પણ અકકલમાં ઓછું - ખડતલ અકકરમી કાયામતિ જડસું ખડતલ અકકરમી કાયામતિ જડસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીના સમય'ને શું કહે છે ? સંધિકાળ સમયકાળ જીવનકાળ અંતકાળ સંધિકાળ સમયકાળ જીવનકાળ અંતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો. મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP