શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન મોજભોજ ભોજપ્રેત લિજ્જત મિજબાની મોજભોજ ભોજપ્રેત લિજ્જત મિજબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું લોળિયુ ખાંગા બાંટા બલોચુ લોળિયુ ખાંગા બાંટા બલોચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે સાચો શબ્દ લખો :હાથીદાંત, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર સંઘાડો પાવડો હથોડો કરવત સંઘાડો પાવડો હથોડો કરવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરો.વતન છોડી બીજા સ્થળે જવું. પ્રવાસ તીર્થાટન હિજરત વનવાસ પ્રવાસ તીર્થાટન હિજરત વનવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વડવાનલ ક્ષિતિજ અવકાશ મેઘાડંબર વડવાનલ ક્ષિતિજ અવકાશ મેઘાડંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે ગણોત માદળું શિક્ષાકાર માધુરી ગણોત માદળું શિક્ષાકાર માધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP