• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
તાડનાં ફળની અંદરનો ગર –

ગલેલી
ગલેફું
ગલેચી
ગવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
ભૂંસાઈ ન જવું તે –

અસંદિગ્ધ
અસંપ્રમોષ
અસંયત
અસંગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ?

રાણદ્વીપ
મરુભૂમિ
સંયોગીભૂમિ
દ્વીપકલ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
ભેંસોનું ટોળું

ખાડું
ધણ
ભાઠું
ગમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની–બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ?

ભાવપલટો
ચમત્કૃતિ
અર્યછાયા
લાઘવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
અનેક જન્મો સુધી.

દરેક જન્મે
જન્મોજન્મ
સાતજન્મ
અનંતકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના જિલ્લા (District of Gujarat) Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અલંકાર જોડણી વિશેષણ અને ક્રિયાવિશેષણ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US