શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ મુખમોરડો કહાર રાશ મુખબંધ મુખમોરડો કહાર રાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. છાતીના રક્ષણ માટેનું કવચ છાતીસરસું વક્ષસ્ત્રાણ સીનાતાન વૃક્ષાત્રાણ છાતીસરસું વક્ષસ્ત્રાણ સીનાતાન વૃક્ષાત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : તીલકતુલસી ડમરો મોગરો ભાંગરો તીલકતુલસી ડમરો મોગરો ભાંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજગ ભાંડરાં ભાંજણી ભાંડ ભાંજગ ભાંડરાં ભાંજણી ભાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બળતું લાકડું ઉંબાડિયું ખોયણું આયખુ ખોયણું અને આયખુ બંને ઉંબાડિયું ખોયણું આયખુ ખોયણું અને આયખુ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાન-સોપારી વગેરે રાખવાની કોથળી – રતૂમડી ટબક ચમચી પટારી રતૂમડી ટબક ચમચી પટારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP