શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ – તબેલો ગમાણ ઝોડકું ઝોકડું તબેલો ગમાણ ઝોડકું ઝોકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. આપેલ તમામ ભોગળ આગળો મંગાળો આપેલ તમામ ભોગળ આગળો મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. ક્ષણભંગુર અકથ્ય અજીત અસહ્ય ક્ષણભંગુર અકથ્ય અજીત અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડબૂચો ડમક ડબરું ડભાયણું ડબૂચો ડમક ડબરું ડભાયણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- જિંજર જિંગોડો સત્વપાણી જંજિર જિંજર જિંગોડો સત્વપાણી જંજિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે અર્ચન અરચા ભૂકુટી ઉખત અર્ચન અરચા ભૂકુટી ઉખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP