શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – ઋતુંભરા સાવિત્રી સત્યદેવી હિમાદ્રિકન્યા ઋતુંભરા સાવિત્રી સત્યદેવી હિમાદ્રિકન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' ડાબોડી ધનુર્ધર બાણાવળી સવ્યસાચી ડાબોડી ધનુર્ધર બાણાવળી સવ્યસાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી વૈખરી પર્શ્વ મધ્યમ પરાલ વૈખરી પર્શ્વ મધ્યમ પરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. કાંચળિયા આવણું ભૂંગળ કેરબો કાંચળિયા આવણું ભૂંગળ કેરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – દહેજ કરિયાવર પલ્લું કન્યાદાન દહેજ કરિયાવર પલ્લું કન્યાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમરથ સમાલ સમારાધન સમમિતિ સમરથ સમાલ સમારાધન સમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP