શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો' આભરિયું સરેણ કવન ખચિત આભરિયું સરેણ કવન ખચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો અજવાળીયું દીવો ચકવો પોટો અજવાળીયું દીવો ચકવો પોટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ભૂતપ્રેતના વર્તન જેવું કે અજુગતુ ચમત્કારથી ભરેલું ચળીતર ઝુરૂફ જુહાર ખોગાણું ચળીતર ઝુરૂફ જુહાર ખોગાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા કદલી સ્તંભ અંબુજવરણ શાલભંજિકા વાસયષ્ટિ કદલી સ્તંભ અંબુજવરણ શાલભંજિકા વાસયષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જેનું ભાગ્ય મહાન છે તે' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભડભાગી હતભાગી બડહંસ બડરંગી ભડભાગી હતભાગી બડહંસ બડરંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) વિતક ગાંઠ સેતુબંધ આતંરગાંઠ રેશમ ગાંઠ વિતક ગાંઠ સેતુબંધ આતંરગાંઠ રેશમ ગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP