શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘર – ધોલકી ઘોલકી અંધારિયું મઢૂલી ધોલકી ઘોલકી અંધારિયું મઢૂલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કળિયુગ નવયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ કળિયુગ નવયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ખાડું ભાઠું ધણ ગમાણ ખાડું ભાઠું ધણ ગમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સારી જાતનું ધોતિયું કટિમેખલા પલવટ થેપાડુ પલાણ કટિમેખલા પલવટ થેપાડુ પલાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ચંદ્રના જેવા મુખવાળી (ચંદ્ર જેવી સુંદર મુખવાળી સ્ત્રી) આપેલ તમામ ચંદ્રિકા ચાંદની હરિવદની આપેલ તમામ ચંદ્રિકા ચાંદની હરિવદની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું કહાર રાશ મુખબંધ મુખમોરડો કહાર રાશ મુખબંધ મુખમોરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP