GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ? તંતુ વાદ્યો ઘનવાદ્યો સુષિર વાદ્યો અવનધ્ય વાદ્યો તંતુ વાદ્યો ઘનવાદ્યો સુષિર વાદ્યો અવનધ્ય વાદ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ? 1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.2. કેન્વાસ ઉપર દોરાય છે. 3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ. માત્ર 2 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્પેનના સ્પૂનમાં ગુજરાતી, ગણિતજ્ઞ અને શબ્દલોકના રચયિતા મહાનુભાવ નીચેનામાંથી કોણ હતા ? રમણલાલ જોશી ઝૂબિન મહેતા ફાધર વાલેસ કૃષ્ણકાંત પરીખ રમણલાલ જોશી ઝૂબિન મહેતા ફાધર વાલેસ કૃષ્ણકાંત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિયદર્શિની' ઓળખ મળે છે ? કલસી અભિલેખ મેહરૌલી અભિલેખ માસ્કી અને ગુર્જરા પ્રયાગ પ્રશસ્તિ કલસી અભિલેખ મેહરૌલી અભિલેખ માસ્કી અને ગુર્જરા પ્રયાગ પ્રશસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ? આબુપર્વત પરના દેલવાડાના મંદિરો શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં જૂનાગઢમાં ગિરનાર ઉપર આબુપર્વત પરના દેલવાડાના મંદિરો શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં જૂનાગઢમાં ગિરનાર ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP