GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્પેનના સ્પૂનમાં ગુજરાતી, ગણિતજ્ઞ અને શબ્દલોકના રચયિતા મહાનુભાવ નીચેનામાંથી કોણ હતા ? ઝૂબિન મહેતા રમણલાલ જોશી ફાધર વાલેસ કૃષ્ણકાંત પરીખ ઝૂબિન મહેતા રમણલાલ જોશી ફાધર વાલેસ કૃષ્ણકાંત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "રહો, જાણ્યા એ તો, જગમહીં બધે છેતરાઈને, શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં." હરિગીત પૃથ્વી શિખરિણી વસંતતિલકા હરિગીત પૃથ્વી શિખરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ? પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો નાણાં ખરડો પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો નાણાં ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'હિન્દીઓની સ્થિતિનો પૂરતો ચિતાર આપવાનું આ સ્થાન નથી.' હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? સરકારથી સરકાર સરકારથી વહીવટતંત્ર સરકારથી વ્યવસાય સરકારથી નાગરિક સરકારથી સરકાર સરકારથી વહીવટતંત્ર સરકારથી વ્યવસાય સરકારથી નાગરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ? પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP