GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિયદર્શિની' ઓળખ મળે છે ? મેહરૌલી અભિલેખ કલસી અભિલેખ માસ્કી અને ગુર્જરા પ્રયાગ પ્રશસ્તિ મેહરૌલી અભિલેખ કલસી અભિલેખ માસ્કી અને ગુર્જરા પ્રયાગ પ્રશસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા ? શ્રી અટલબિહારી વાજપેયી ડૉ. મનમોહનસિંહ પી.વી.વનરસિમ્હારાવ શ્રીમતી ઇન્દિરા ગાંધી શ્રી અટલબિહારી વાજપેયી ડૉ. મનમોહનસિંહ પી.વી.વનરસિમ્હારાવ શ્રીમતી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'હિન્દીઓની સ્થિતિનો પૂરતો ચિતાર આપવાનું આ સ્થાન નથી.' હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ? વિજયા લક્ષ્મી પંડિત શ્રીમતી મેનકા ગાંધી કિરણ બેદી પુનિતા અરોરા વિજયા લક્ષ્મી પંડિત શ્રીમતી મેનકા ગાંધી કિરણ બેદી પુનિતા અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ___ પ્રકારની સંસ્થા છે. બંધારણીય અર્ધન્યાયિક વૈધાનિક નિયમનકારી બંધારણીય અર્ધન્યાયિક વૈધાનિક નિયમનકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'મૌખિક' નો વિરોધી શબ્દ આપો. અનુદિત વિશિષ્ટ લેખિત પ્રેરિત અનુદિત વિશિષ્ટ લેખિત પ્રેરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP