GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ? 1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.2. કેન્વાસ ઉપર દોરાય છે. 3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ. 1,2 અને 3 માત્ર 2 અને 4 1,2,3 અને 4 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 અને 4 1,2,3 અને 4 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'બેફિકર' મધ્યમપદલોપી દ્વિગુ અવયવીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વિગુ અવયવીભાવ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ? ભચાઉ ખાતે ભુજના ભુજિયા ડુંગર ઉપર ગાંધીધામ ખાતે માંડવીના દરિયાકિનારે ભચાઉ ખાતે ભુજના ભુજિયા ડુંગર ઉપર ગાંધીધામ ખાતે માંડવીના દરિયાકિનારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપીટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? સુત પિટક ધમ્મપિટક અભિધમ્મપિટક વિનયપિટક સુત પિટક ધમ્મપિટક અભિધમ્મપિટક વિનયપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 341.42 - 53.74 = ? - 62.86 340.4 260.44 350.54 450.54 340.4 260.44 350.54 450.54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19553 ચોરસ કિ.મી. એટલે કે, કુલ વિસ્તારના 10.0 ટકા વિસ્તારમાં જોવા મળે છે ? આર્કિયન યુગ ક્વાર્ટનરી ટર્શિઅરી યુગ મેસોઝોઈક યુગ આર્કિયન યુગ ક્વાર્ટનરી ટર્શિઅરી યુગ મેસોઝોઈક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP