Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? છકડો ચક્ષુઃશ્રવા જક્ષણી ટાઈમટેબલ છકડો ચક્ષુઃશ્રવા જક્ષણી ટાઈમટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે ? 1028 1068 1008 1048 1028 1068 1008 1048 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 8,586 મીટરની ઊંચાઈ ધરાવતું શિખર કયું છે ? કાંચનજંઘા ધવલગિરિ મકાલુ અન્નપૂર્ણા કાંચનજંઘા ધવલગિરિ મકાલુ અન્નપૂર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? શીલાવતી ઈન્દુમતી લીલાવતી ઉદયમતી શીલાવતી ઈન્દુમતી લીલાવતી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? જસત કોલસો પારો કલાઈ જસત કોલસો પારો કલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. રણઝણતાં ઝીલ્યાં ઉરતંતે ઘનગર્જન રણઝણતાં ઝીલ્યાં ઉરતંતે ઘનગર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP