ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? આજ્ઞાર્થ હેત્વર્થક વિધ્યર્થ સામાન્ય આજ્ઞાર્થ હેત્વર્થક વિધ્યર્થ સામાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ કહેવત નથી ? ઉતાવળે આંબા ન પાકે જીવ હેઠો બેઠો અધુરો ઘડો છલકાય વાડ ચીભડા ગળે ઉતાવળે આંબા ન પાકે જીવ હેઠો બેઠો અધુરો ઘડો છલકાય વાડ ચીભડા ગળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત ઓળખાવો : 'વન તો કલ્પના સમાન બની જશે.' સમાન વન કલ્પના તો સમાન વન કલ્પના તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સર્વનામ વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. હું પત્ર લખું છું. પત્ર મેં લખ્યો. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. હું પત્ર લખું છું. પત્ર મેં લખ્યો. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP