ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ? અધિકરણ સંપ્રદાન કરણ અપાદાન અધિકરણ સંપ્રદાન કરણ અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? દોહરો ચોપાઈ હરિગીત મનહર દોહરો ચોપાઈ હરિગીત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાકય કઈ કૃતિમાં બોલાયેલું છે ? ભીખુ પરીક્ષા જીવનપાથેય બાનોવાડો ભીખુ પરીક્ષા જીવનપાથેય બાનોવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? અનુગ અને નામયોગી નામયોગી અનોગ નામ અનુગ અને નામયોગી નામયોગી અનોગ નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન ભયભીત નિરર્થક નિરપેક્ષ પ્રફુલ્લ ભયભીત નિરર્થક નિરપેક્ષ પ્રફુલ્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંયુક્તવાક્ય સાદુંવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંયુક્તવાક્ય સાદુંવાક્ય સંકુલવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP