Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. ભોમિયો શેષ મેઘનાદ કલાપી ભોમિયો શેષ મેઘનાદ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાંતા પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિણી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? વીર સાવરકર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર વીર સાવરકર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ? નર્મદ ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર નર્મદ ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 5 20 40 10 5 20 40 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP