Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? યામિની વિભાવરી શર્વરી ભામિની યામિની વિભાવરી શર્વરી ભામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ? ખબરદાર નર્મદ ઉમાશંકર જોશી બોટાદકર ખબરદાર નર્મદ ઉમાશંકર જોશી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સુરેખ બહુપદી p(x) = 3x-6 નું શૂન્ય ___ છે. 2 (-2) 6 (-6) 2 (-2) 6 (-6) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ? 12 વખત 11 વખત આપેલ પૈકી એક પણ નહીં 18 વખત 12 વખત 11 વખત આપેલ પૈકી એક પણ નહીં 18 વખત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? રામાયણ મહાભારત ભગવત્ ગીતા કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત્ ગીતા કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP