સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ સંકલ્પનામાં વ્યવહારની બેવડી અસર નોંધવામાં આવે છે ? બેવડી અસરની સંકલ્પના નાણાંકીય માપનની સંકલ્પના મેળવણીની સંકલ્પના વ્યવહારિતાની સંકલ્પના બેવડી અસરની સંકલ્પના નાણાંકીય માપનની સંકલ્પના મેળવણીની સંકલ્પના વ્યવહારિતાની સંકલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ હિસાબી સંકલ્પનામાં ધંધાના માલિકને તેની મૂડીમાં વધારો કરનાર દેણદાર તરીકે જોવામાં આવે છે ? વ્યવહારીતાની સંકલ્પના ધંધાકીય એકમની સંકલ્પના બેવડી અસરની સંકલ્પના નાણાંકીય માપની સંકલ્પના વ્યવહારીતાની સંકલ્પના ધંધાકીય એકમની સંકલ્પના બેવડી અસરની સંકલ્પના નાણાંકીય માપની સંકલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___ બધો જ સંભવિત નફા અને નુકસાન બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે. બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે. બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે. બધો જ સંભવિત નફા અને નુકસાન બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે. બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે. બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મૂડી છે- ધંધા એ બેન્કમાંથી લીધેલ લોન ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન માલિક દ્વારા ધંધામાં રોકેલા નાણાં માલિક સિવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણાં ધંધા એ બેન્કમાંથી લીધેલ લોન ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન માલિક દ્વારા ધંધામાં રોકેલા નાણાં માલિક સિવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામાનું સમીકરણ દર્શાવે છે- મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય. મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP