સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયો નામાનો લાભ છે ?

તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે
તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે
તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે
તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ?

તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે
તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે
ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે
મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ બાબત નામાની મર્યાદા છે ?

તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે
તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે
તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે
ધંધાનું મૂલ્ય નક્કી કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે
આપેલ પૈકી એક પણ નહીં
હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે
હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફો કે નુકસાન નક્કી કરવાનું કાર્ય :

નામાની જરૂરિયાત છે
નામાનો ઉદ્દેશ્ય છે
નામાનો લાભ છે
નામાની મર્યાદા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP