સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ‘માલિકી અને વ્યવસ્થાપન બન્ને એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે‘ આ વિધાન કયા મોડેલ પ્રમાણે સાચું ઠેરવી શકાય ? એંગલો-અમેરિકન મોડેલ જાપાનીસ મોડેલ જર્મન મોડેલ એંગો-ઇંડિયન મોડેલ એંગલો-અમેરિકન મોડેલ જાપાનીસ મોડેલ જર્મન મોડેલ એંગો-ઇંડિયન મોડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જર્મન મોડેલ પ્રમાણે બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. તે બોર્ડ ક્યાં છે ? સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ મેનેજમેંટ બોર્ડ શેરહોલ્ડર બોર્ડ સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ મેનેજમેંટ બોર્ડ શેરહોલ્ડર બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ગવર્નન્સ માટેના નિયમો કેટલા અને કોને સૂચવેલા છે ? ઓડિટ સમિતિ કેડબરી સમિતિ નેશનલ કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ કલમ 49, SEBI ઓડિટ સમિતિ કેડબરી સમિતિ નેશનલ કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ કલમ 49, SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્લમ 49 પ્રમાણેની ફરજિયાત જોગવાઈ કઈ છે ? વ્હિસલ બ્લોવર નીતિ બોર્ડ સભ્યોનું સાથીદારો દ્વારા મૂલ્યાંકન ઓડિટ સમિતિની સ્થાપના બોર્ડના સભ્યોની તાલીમ બોર્ડના સભ્યોની તાલીમ વ્હિસલ બ્લોવર નીતિ બોર્ડ સભ્યોનું સાથીદારો દ્વારા મૂલ્યાંકન ઓડિટ સમિતિની સ્થાપના બોર્ડના સભ્યોની તાલીમ બોર્ડના સભ્યોની તાલીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP