Loading [Contrib]/a11y/accessibility-menu.js
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ ગવર્નન્સ માટેના નિયમો કેટલા અને કોને સૂચવેલા છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રત્યક્ષ મજૂરી 60% ક્ષમતાએ 60,000 હોય અને 70% ક્ષમતાએ 70000 હોય તો મજૂરી ___ ખર્ચ કહેવાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વસ્તુનું વર્ષ, 2014માં 700 એકમોનું વેચાણ કરવામાં આવ્યું, વર્ષને અંતે 175 એકમોનો સ્ટોક હતો ત્યારે વર્ષ 2015માં 925 એકમોનું વેચાણ કરવામાં આવ્યું અને વર્ષને અંતે સ્ટોક 150 એકમોનો હતો. તો વર્ષ 2016માં ઉત્પાદિત થયેલા એકમોની સંખ્યા કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શબ્દોનાં માધ્યમથી સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જયદિપ લિ.ની માહિતી :ઉત્પાદન શક્તિ | 60% | 90% |
શિરોપરી ખર્ચ (₹) | 60,000 | 75,000 |
100% ઉત્પાદનશક્તિએ શિરોપરી ખર્ચ કેટલા હશે ?