સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ સંકલ્પનામાં વ્યવહારની બેવડી અસર નોંધવામાં આવે છે ? બેવડી અસરની સંકલ્પના મેળવણીની સંકલ્પના નાણાંકીય માપનની સંકલ્પના વ્યવહારિતાની સંકલ્પના બેવડી અસરની સંકલ્પના મેળવણીની સંકલ્પના નાણાંકીય માપનની સંકલ્પના વ્યવહારિતાની સંકલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં પહેલાં ખરીદેલો માલ સ્ટૉકમાં રહે છે. ભારિત સરેરાશ ફિફો લિફો પ્રમાણ ભાવ ભારિત સરેરાશ ફિફો લિફો પ્રમાણ ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્વતંત્ર શાખા હોય ત્યારે મુખ્ય ઓફિસનું ખાતું ___ ખાતા જેવું હોય છે. મૂડી ખાતું ઉપજ ખર્ચ ન. નું ખાતું એક પણ નહિ મૂડી ખાતું ઉપજ ખર્ચ ન. નું ખાતું એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરિક અંકુશ એ ____ ના કાર્યોની વ્યવસ્થા છે. સંચાલકો કર્મચારીઓ આપેલ તમામ ઓડિટર સંચાલકો કર્મચારીઓ આપેલ તમામ ઓડિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીમાં 1,000 એકમના ઉત્પાદનની પ્રાથમિક પડતર ₹ 2,50,000 છે. રૂપાંતર પડતર ₹ 4,00,000 છે. કુલ કારખાના પડતર ₹ 5,00,000 છે તો તેનો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ ₹ 2,50,000 ₹ 2,00,000 ₹ 1,00,000 ₹ 1,50,000 ₹ 2,50,000 ₹ 2,00,000 ₹ 1,00,000 ₹ 1,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી ? ધંધાકીય રોકાણો ચાલુ રોકાણો બિનધંધાકીય રોકાણો કાયમી રોકાણો ધંધાકીય રોકાણો ચાલુ રોકાણો બિનધંધાકીય રોકાણો કાયમી રોકાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP