કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ખાલી ચણો વાગે ઘણો જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વાઘરીવાડમાં મરણ થાય છે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP