કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
વાઘરીવાડમાં મરણ થાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

વેલો તાણવાથી થડ તૂટી જાય છે.
બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય
થડ અને વેલા જેવી મિત્રતા રાખવી
વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આદાની થઈ ગઈ સૂંઠ

આદા અને સૂંઠથી ચા સારી બને છે.
સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે.
સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી
વધુને વધુ ભીંસ અનુભવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

તળાવમાં પાણી હોતું નથી
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી
માણસ લાગણીશૂન્ય હોય છે
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
હજામના હાથમાં આરસી આવવી

જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું
હજામને દાઢી કરવામાં સુખ મળે છે.
નરમાશથી કામ પાર પડતું નથી.
ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP