કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ અને જંપને કદી બનતું નથી. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ અને જંપને કદી બનતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દૂઝણી ગાયની લાત પણ સારી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP