કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું હજામને દાઢી કરવામાં સુખ મળે છે. નરમાશથી કામ પાર પડતું નથી. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું હજામને દાઢી કરવામાં સુખ મળે છે. નરમાશથી કામ પાર પડતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાર ભૈયાને તેર ચોકા શકિતશાળી હોય તેને વધુ લાભ મળે જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય શકિતશાળી હોય તેને વધુ લાભ મળે જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. વખાણીએ તે જ ખરાબ નીવડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP