કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બાવો—બાવી લોકોને છેતરે છે બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બાવો—બાવી લોકોને છેતરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂકડીનું મોં ઢેફલે રાજી નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? ઝેરથી માણસની પરખ થાય છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ગોળથી કીડીને મઝા પડે છે ઝેરથી માણસની પરખ થાય છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ગોળથી કીડીને મઝા પડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP