કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાવો નાચ્યો એટલે બાવી નાચી

જીવનમાં અનુકરણ કરવું જોઈએ
બાવો—બાવી લોકોને છેતરે છે
બંને એકજ વિચાર ધરાવે છે
શકિત વગરનું આંધળું અનુકરણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો.

વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય
આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ
આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે
લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો.

લાયકાત તેવો સત્કાર
પાયમલ થવું
ભાડું ન મળવું
જોર-જુલમી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.
થડ અને વેલા જેવી મિત્રતા રાખવી
બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય
વેલો તાણવાથી થડ તૂટી જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દુનિયાનો છેડો ઘર

દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે.
વિશ્વના એક છેડે ઘર આવેલું છે.
જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય.
દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે .

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાર ભૈયાને તેર ચોકા

જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
શકિતશાળી હોય તેને વધુ લાભ મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP