કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂકડીનું મોં ઢેફલે રાજી નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. ભાગ્ય જ નિર્ણાયક બને છે. જાણી જોઈને આફતમાં મુકાવું. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. ભાગ્ય જ નિર્ણાયક બને છે. જાણી જોઈને આફતમાં મુકાવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ખાલી ચણો વાગે ઘણો જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP