કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?

વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી
જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ?
બોડીની કાંસકી ખોવાઈ ગઈ
તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાર ભૈયાને તેર ચોકા

જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
શકિતશાળી હોય તેને વધુ લાભ મળે
સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાઈ બાઈ ચાળણી

અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો.
જે કંઈ બચ્યું તે જ લાભવાળું,
પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી.
જુદાં-જુદાં બહાના બતાવવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો.

મન હોય તો માળવે જવાય
ધરમના કામમાં ઢીલ નહીં
મન ચંગા તો કથરોટ મેં ગંગા
આપ સમાન બલ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

માણસ લાગણીશૂન્ય હોય છે
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
તળાવમાં પાણી હોતું નથી
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર

ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી
હંમેશાં આનંદમંગલમાં રહેવું
વાર તહેવાર ભીડ પડવી
ખૂબ જ દુઃખ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP