કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભકિત કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભકિત કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દૂઝણી ગાયની લાત પણ સારી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું ચિંતા વિનાનું જીવન જીવવું મફતનું ખાવાથી ઊંઘ આવે છે મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફતનું ખાવાથી ઊંઘ આવે છે મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP