ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? ઉકાઇ પોરબંદર ઓખા ધુવારણ ઉકાઇ પોરબંદર ઓખા ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ? તાપી ડાંગ નવસારી નર્મદા તાપી ડાંગ નવસારી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે ? માંડવી જામનગર પાટણ વડોદરા માંડવી જામનગર પાટણ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે? રાસાયણિક ખાતર માટે બાયોલોજીકલ વેસ્ટ માટે દૂધની બનાવટ માટે રેશમી કાપડ માટે રાસાયણિક ખાતર માટે બાયોલોજીકલ વેસ્ટ માટે દૂધની બનાવટ માટે રેશમી કાપડ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિલ્સન હિલ કયાં આવેલું છે ? લાખાણી ખેરગામ ફતેપુરા ધરમપુર લાખાણી ખેરગામ ફતેપુરા ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? અલંગ વેરાવળ ઓખા બેડી અલંગ વેરાવળ ઓખા બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP