ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? ચીડ ટીમરુ દેવદાર ખેર ચીડ ટીમરુ દેવદાર ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં આવેલ છે ? મોરવાહડફ હાલોલ શહેરા કાલોલ મોરવાહડફ હાલોલ શહેરા કાલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા વડોદરા અમદાવાદ જુનાગઢ નર્મદા વડોદરા અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા રાજકોટ અમરેલી જુનાગઢ બનાસકાંઠા રાજકોટ અમરેલી જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંકર - 4 કપાસના શોધનાર કોણ હતા ? ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? મરચી ડુંગળી કોબીજ બટાકા મરચી ડુંગળી કોબીજ બટાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP