કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) INTERPOLના બાળ યૌન શોષણ ડેટાબેઝ (Child Sexual Abuse Database)માં સામેલ થનારો 68મો દેશ ક્યો બન્યો ? ચીન માલદીવ ભારત શ્રીલંકા ચીન માલદીવ ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશે વેન્ટિયન (Wentian) નામક પોતાનું સ્પેસ સ્ટેશન મોડ્યૂલ લાંન્ચ કર્યું ? જાપાન ચીન રશિયા દક્ષિણ કોરિયા જાપાન ચીન રશિયા દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિંગલિલા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઓડિશા મિઝોરમ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઓડિશા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં UIDAI એ ફેસ ઑથેન્ટિકેશન માટે નવી મોબાઈલ એપ લૉન્ચ કરી તેનું નામ જણાવો. AadhaarFaceRd AadhaarRd AadhaarAuth FaceRecog AadhaarFaceRd AadhaarRd AadhaarAuth FaceRecog ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) અમેરિકા સ્થિત કંપની GF હેલ્થકેર ક્યા સ્થળે ભારતમાં પોતાની પ્રથમ ‘5G' ઈનોવેશન લેબ લૉન્ચ કરી ? ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP