Talati Practice MCQ Part - 4
‘શાંત કોલાહલ' કોનો કાવ્યસંગ્રહ છે ?

સુરેશ જોષી
મકરંદ દવે
ત્રિભુવનદાસ લુહાર
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ક.મુનશી
કિશનસિંહ ચાવડા
રઘુવીર ચૌધરી
ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP