સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કેન્દ્ર સરકારના નાણાંપ્રધાન ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે ___ સમક્ષ તરત આવતી 1 લી એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષ માટેનું ___ રજૂ કરે છે.

આપેલ પૈકી એક પણ નહીં
સંસદના બંને ગૃહો, અંદાજપત્ર
લોકસભા, આર્થિક સર્વેક્ષણ
રાજ્યસભા, અંદાજપત્ર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સમય વેતન પ્રથા ક્યાં વધુ અનુકૂળ રહે છે ?

જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય.
જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય.
જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય.
જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?

વૃતાંશ આલેખ
પાસ પાસેની સ્તંભાકૃતિ
પાઈ આકૃતિ
સ્તંભાકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP